Smt. R. S. M. Poonawala Sarvajanik Experimental School

Aluna Vrat Competition


Aluna Vrat Competition

Secondary

એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં અલૂણાવ્રત નિમિત્તે લાસ્ટ વીકમાં યોજાયેલ ભવ્યાતિભવ્ય અને ગરીમાપૂર્ણ (1) મહેંદી સ્પર્ધા (2) સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા (3) કેશ ગુંફન સ્પર્ધા (4) મિસ ગોરમા સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું ખુબ સુંદર આયોજન આજે થયું સંપન્ન. દરેક સ્પર્ધામાં ભાગ લેનારી અને વિજેતા થયેલ વિદ્યાર્થીની દિકરીઓને ખૂબ ખૂબ અભિનંદન.

 

Click Here...... For Photo Gallery