Smt. R. S. M. Poonawala Sarvajanik Experimental School

Farewell Function


Farewell Function

Secondary

એક્સપેરિમેન્ટલ સ્કૂલના ક્લાર્કશ્રી રમેશભાઈ કદમ અને સેવકશ્રી ગોવિંદભાઈ દરાપરીયા નિવૃત્ત થતાં, કાલે 21/10/2023, શનિવારે SESના ચેરમેનશ્રીઓ, સુરતના મેયરશ્રી, સૌ પદાધિકારીઓ, નિવૃત ગુરુજનો, વાલી શિક્ષક મંડળના સૌ હોદ્દેદારો, સમગ્ર શાળા પરિવાર, આમંત્રિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયો લાગણીસભર ભવ્ય વિદાય સન્માન સમારોહ.

 

Click Here....... For Photo Gallery